ખેલમહાકુંભ હેઠળ રાજ્યકક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધાને ખૂલ્લી મૂકતા રમતગમત મંત્રી હર્ષ સંઘવી

સુરત : ‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત રમતગમત,યુવા અને સાંસસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગરના નેજા હેઠળ દ્વારા જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી(સુરત ગ્રામ્ય) અને ઓલપાડની તાપ્તીવેલી ઇન્ટરનેશનલ સ્કૂલના સંયુકત ઉપક્રમે આયોજિત ખેલમહાકુંભ હેઠળ રાજ્યકક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધાનો રમગમત અને ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે શુભારંભ થયો હતો. તા.12મી મે સુધી ચાલનાર આ સ્પર્ધામાં […]

Continue Reading