સુરત : રાજ્ય સરકારના શિક્ષણજગત માટે લેવાયેલા વિવિધ નિર્ણયોને આવકારતા દેસાઈ

સુરત, 20 મે : ગુજરાત રાજય માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના પૂર્વ પ્રમુખ અને ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના પૂર્વ મેમ્બર અને સુરત મનપાના સ્ટેંડનીંગ કમિટીના પૂર્વ ચેરમેન રાજેશભાઈ દેસાઈએ રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં શિક્ષણ જગત માટે લેવામાં આવેલા નિર્ણયને વધાવ્યા છે.દેસાઈએ આપેલી પ્રેસ વિજ્ઞપ્તિ અનુસાર જણાવ્યું છે કે “ સૌનો સાથ, સૌનો વિકાસ, […]

Continue Reading