સુરત : રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા જિલ્લા કલેક્ટરને અપાયું આવેદનપત્ર

સુરત, 8 ફેબ્રઆરી : ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ સોસાયટી દ્વારા સમગ્ર રાજ્યમાં વર્ષ 2011, 2013 અને વર્ષ 2021માં કરવામાં આવેલી ભરતીમાં શામેલ તમામ હોમગાર્ડ, એક્સ આર્મીમેન અને જીઆરડીના પ્રમાણપત્રોની ખરાઈ કરવાની માંગ સાથે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચએ મંગળવારે સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદન આપતા સમયે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના ગુજરાત રાજ્યના ઉપપ્રમુખ માવજી […]

Continue Reading