સુરત : રિઝર્વ બેંકના ગુજરાત રિજીયોનલના અધિકારીઓ દ્વારા બેન્કીંગ પ્રશ્ને એમએસએમઇ ઉદ્યોગકારો સાથે બેઠક

સુરત,11 જૂન : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની ગુજરાત રિજીયોનલ ઓફિસના અધિકારીઓ દ્વારા હોટલ ઓરેન્જ મેગા સ્ટ્રકચર, મગદલ્લા સર્કલ, ડુમસ રોડ, સુરત ખાતે બેંકરો તથા ઉદ્યોગકારો સાથે એમએસએમઇ ઉદ્યોગોના પ્રશ્નો સંદર્ભે એક મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરકારી બેંકો તથા કો–ઓપરેટીવ બેંકના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તરફથી […]

Continue Reading