સુરત રોજગાર કચેરી દ્વારા લિંબાયતમાં 16મીએ રોજગાર ભરતી મેળો યોજાશે

સુરત, 14 માર્ચ : મદદનીશ નિયામક (રોજગાર) કચેરી-સુરત અને નેશનલ કરિયર સર્વિસ સેન્ટર ફોર એસ.સી./એસ.ટી., સુરતના સંયુક્ત ઉપક્રમે “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત આગામી તા.16/03/2022ના રોજ સવારે 10 કલાકે સુભાષનગર SMC કોમ્યુનિટી હોલ, સંજયનગર સર્કલ પાસે, નીલગીરી, લિંબાયત ખાતે સુરત શહેર-જિલ્લાના રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે ભરતી મેળો યોજાશે. જેમાં ધો.10 અને 12 પાસ, ગ્રેજ્યુએટ, એમ.બી.એ. ડિપ્લોમા […]

Continue Reading