સુરત : કંસારીવાલા પરિવારે લગ્નજીવનની 25 મી વર્ષગાંઠ નિમિતે નેત્રદાન, દેહદાન અને અંગદાનનો સામુહિક સંકલ્પ કર્યો.
સુરત : વર્ષાબેન તથા હીતેન્દ્ર ગાંધીના લગ્નજીવનના 25 વર્ષ પૂર્ણ થતાં સુરત શહેર ના અડાજણ વિસ્તારમાં એક હોટેલમાં આ લગ્ન વર્ષગાંઠ ની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન મુખ્ય અતિથિ તરીકે યુથ રેડક્રોસ , રેડક્રોસ બ્લડબેન્ક , લોકદ્રષ્ટિ ચક્ષુબેંક અને કતારગામ BJP ડોકટર સેલ ના સહ સંયોજક ડૉ.ભાવિન શિરોયા, ડૉ. નીરવ ગોંડલીયા (ICU સ્પેશિયાલિસ્ટ , […]
Continue Reading