મધ્યમવર્ગીય પરિવારોનું ‘ઘરના ઘર’ નું સ્વપ્ન સાકાર થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ : મોરડીયા

સુરત, 8 એપ્રિલ : શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્ય મંત્રી વિનોદભાઈ મોરડીયાએ પ્રમુખદર્શન સોસાયટી, નાની વેડ સ્થિત સુમન સારથિ આવાસ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓની રૂબરૂ મુલાકાત લઈ સંવાદ સાધ્યો હતો. મંત્રીએ પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓને LED બલ્બ અને છોડ અર્પણ કરી ‘વીજળી બચાઓ’ અને ‘પર્યાવરણની જાળવણી’નો સંદેશ આપી રાજય સરકારની યોજનાઓનો બહોળો […]

Continue Reading