સુરત : લીંબાયતની આંગણવાડીના વર્કરોને પ્રોત્સાહિત કરાયા

સુરત,23 માર્ચ : સુરત શહેરના લિંબાયત સ્થિત લાયન્સ કલબ (SEZ )દ્વારા ICDS શાખા સુરત અર્બન ઘટક 04 પરવટ -02 આંગણવાડી નં 33ને દત્તક લેવામાં આવી છે.જે આંગણવાડીને ગુજરાત સરકાર દ્વારા યશોદા એવોર્ડ આપવામાં આવ્યોછે. તેમજ સુરત મહાનગર પાલિકા દ્વારા લિંબાયત લાયન્સ કલબને Apriciate સર્ટીફીકેટ આપવામાં આવ્યું છે . જેના ભાગરૂપે આંગણવાડી વર્કરને સુરત મહાનગરપાલિકા દ્વારા […]

Continue Reading