સુરત : લીંબાયતમાં વિવિધ સંસ્થાઓ દ્વારા મેગા હેલ્થ ચેકઅપ મેડીકલ કેમ્પ યોજાયો

સુરત, 21 માર્ચ : લાયન્સ કલબ ઓફ લિંબાયત, બ્રહ્મકુમારી તથા છત્રપતિ શિવાજી મહારાજ જનરલ હોસ્પિટલ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે શહેરના લિંબાયતના સંજય નગર ખાતે વિના મુલ્યે મેગા હેલ્થ ચેકઅપ મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.સવારે 10 થી બપોરે 3 વાગ્યા સુધી મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતુ. જેમાં હાંડકામાં કેલ્શિયમની માત્રા, લોહીમાં સુગરની માત્રા, […]

Continue Reading