સુરત : ધોળા દિવસે 31 લાખની લૂંટ કરનારા 5 ને દબોચી લેતી પોલીસ
સુરત, 4 જુલાઈ : સુરત શહેરના સગરામપુરા વિસ્તરામાં સાઇ સિધ્ધી એજન્સી તથા સાઇ સમર્થ એજન્સીના નામથી મની ટ્રાન્સફરનું કામ કરતા જગદીશ ભાઈ ચોક્સી સચીન, ઉન, પાંડેસરા વિસ્તારમાંથી રૂપિયા એકત્રિત કરીને તેને બેંકમાં જમા કરાવતા હોય છે.ગત દિવસોમાં આ વિસ્તારોમાંથી રૂપિયા 31.39 લાખનું કલેક્શન કરીને જમા કરાવવા જઈ રહ્યા હતા.બેંકમાં જતા પૂર્વે તેઓ પોતાની મોટર સાયકલમાં […]
Continue Reading