સુરત : શહેરના મહિધરપુરા વિસ્તારમાં થયેલી 1.64 કરોડની લૂંટનો ભેદ ઉકેલાયો : 3 આરોપી ઝડપાયા

સુરત, 11 જાન્યુઆરી : સુરત શહેરના મહિધરપુરા વિસ્તારમાં ગત 6 જાન્યુઆરીના રોજ સોનાના વેપારીને ચપ્પુ બતાવી મોપેડ પર આવેલા ત્રણ લૂંટારાઓ રોકડા 1.64 કરોડ રૂપિયાની દિલધડક લૂંટ કરી ફરાર થઇ ગયા હતા.આ ગુનામાં આરોપીઓને ઝડપી લેવા પોલીસની વિવિધ ટીમોએ ભારે જહેમત ઉઠાવી હતી.આ ગુનામાં પોલીસે 3 આરોપીને દબોચી લીધા છે.જયારે, એક આરોપીની પૂછપરછ હાથ ધરી […]

Continue Reading