સુરત : લોકરક્ષકની લેખિત પરીક્ષાને લઈને પ્રતિબંધાત્મક આદેશો જારી
સુરત,5 એપ્રિલ : આગામી તા.10/04/2022ના રોજ લોક રક્ષક ભરતી બોર્ડ, ગાંધીનગર દ્વારા લોક રક્ષક; વર્ગ-3ની પરીક્ષા યોજાવાની છે.ત્યારે, સુરત શહેરના વિવિધ કુલ ૨૦૩ પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષા યોજાશે.આ પરીક્ષાને લઈને સુરત પોલીસ કમિશનરે વિવિધ પ્રતિબંધાત્મક આદેશો જારી કર્યા છે. આ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેમજ પરીક્ષાર્થીઓને કોઈ ખલેલ ન પહોંચે તે માટે શહેર […]
Continue Reading