સુરત જિલ્લાની લોક અદાલતોમાં વર્ષ 2021 દરમિયાન કુલ 61,743 કેસોનો નિકાલ

સુરત, 25 જાન્યુઆરી : ઝડપી અને બિનખર્ચાળ ન્યાય આપવાની પ્રતિબદ્ધતાના ભાગરૂપે સરકાર દ્વારા સમાજના નબળા વર્ગોને સક્ષમ કાનૂની સેવાઓ પૂરી પાડવા કાનૂની સેવા સત્તામંડળોની રચના કરવામાં આવી છે, જે આર્થિક કે અન્ય કારણે ન્યાય મેળવવામાં આમ નાગરિકોને કાનૂની સુવિધા આપવામાં આવે છે. લોક અદાલતના અદાલતની બહાર સમાધાનથી કાનૂની વિવાદોના ઉકેલ માટે આશીર્વાદરૂપ બની છે. અટલ […]

Continue Reading