સુરતના રૂસ્તમપુરા ખાતેથી ‘વંદે ગુજરાત વિકાસયાત્રા’નો શુંભારભ કરાવતા શહેરી વિકાસ રાજ્ય મંત્રી મોરડિયા

સુરત, 5 જુલાઈ : ‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત છેલ્લા બે દાયકામાં ગુજરાતે વિકાસની ભરેલી વિકાસની હરણફાળને જનજન સુધી પહોચાડવા માટે ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નો શુભારંભ શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ રાજ્ય મંત્રી વિનોદ મોરડિયા હસ્તે શહેરના રૂસ્તમપુરા કોમ્યુનિટી હોલ ખાતેથી કરવામાં આવ્યો હતો. આ અવસરે મંત્રી મોરડિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજયએ છેલ્લા 20 વર્ષમાં […]

Continue Reading