પ્રજાએ મૂકેલા વિશ્વાસ પર ખરા ઉતરી તેમના સુખ દુઃખમાં હંમેશા સાથે છે સરકાર : સંઘવી
સુરત, 16 જુલાઈ : છેલ્લા 2 દાયકાની રાજ્ય સરકારની વિકાસગાથા ગામેગામ પહોંચે એ હેતુથી આયોજિત ‘વંદે ગુજરાત વિકાસયાત્રા’ સુરત શહેરના અલથાણ વિસ્તારમાં આવી પહોંચતા ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી અને કોર્પોરેટરો, સ્થાનિક શહેરીજનોએ વિકાસ રથનું હર્ષભેર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે શહેરીજનોની સુખાકારી માટે સુરત મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૨૨ ખાતે રસ્તા, ગટર, લાઈટ, પાણી અને વીજળી સહિતના […]
Continue Reading