ચોર્યાસી તાલુકાના વાંઝ ગામે ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નું સ્વાગત કરતા ધારાસભ્ય પરમાર

સુરત,19 જુલાઈ : આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત છેલ્લા 20વર્ષમાં થયેલા વિકાસના કામોને જન જન સુધી પહોંચાડવા માટે “વંદે ગુજરાત વિકાસ યાત્રા”નો રથ સુરત જિલ્લાના વિવિધ ગામોમાં ફરી આજે વાંઝ ગામની પ્રાથમિક શાળા ખાતે પહોંચતા ગ્રામજનોએ હર્ષોલ્લાસ સાથે ધારાસભ્ય ઇશ્વર પરમાર સહિતના મહાનુભાવોએ રથના વધામણા કર્યા હતા. તેમજ વાંઝ ગામ ખાતે રૂા.9.94 લાખના વિકાસ […]

Continue Reading

સુરત : પાંડેસરા ખાતે ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ રથના સામૈયા કરી ઉષ્માસભર સ્વાગત કરાયું

સુરત, 17 જુલાઈ : છેલ્લા બે દાયકાની રાજ્ય સરકારની વિકાસગાથા ગામેગામ અને નગર-નગર પહોંચે એ હેતુથી રાજ્ય સરકાર આયોજિત ‘વંદે ગુજરાત વિકાસયાત્રા’ સુરત શહેરના પિયુષ પોઈન્ટ, પાંડેસરા વિસ્તારમાં આવી પહોંચતા પૂર્વ ડે. મેયર નીરવ શાહ, વિવિધ સમિતિના અધ્યક્ષો અને કોર્પોરેટરોની ઉપસ્થિતિમાં બાળાઓએ સામૈયું કરી વિકાસ રથનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. કોર્પોરેટરોના હસ્તે સરકારની વિવિધ યોજનાના […]

Continue Reading

બારડોલી તાલુકાના સુરાલી ગામે વંદે ગુજરાત વિકાસ યાત્રા રથને આવકારતા ગ્રામજનો

સુરત,12 જુલાઈ : આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત છેલ્લા 20 વર્ષમાં થયેલા વિકાસના કામોને જન જન સુધી પહોંચાડવા માટે “વંદે ગુજરાત વિકાસ યાત્રા” નો રથ તા.5મી જુલાઈથી જિલ્લામાં પરિભ્રમણ કરી રહ્યો છે, ત્યારે આજ રોજ બારડોલી તાલુકાના સુરાલી ગામની મો.ક.પટેલ માધ્યમિક શાળા ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ આવી પહોચતા શાળાની બાળાઓએ કુમ કુમ […]

Continue Reading