સુરત : સીટીલાઈટ ખાતે ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ રથનું હર્ષોલ્લાસ સાથે સ્વાગત કરતા ગૃહરાજયમંત્રી સંઘવી

સુરત, 15 જુલાઈ : રાજય સરકારના વિકાસકાર્યોની મહેંક જન-જન સુધી પહોંચે તે માટે આયોજિત ‘વંદે ગુજરાત વિકાસયાત્રા’ના દશમા દિવસે ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી તથા મેયર હેમાલી બોધાવાલાએ સુરત શહેરના સીટીલાઈટ ખાતે અણુવ્રત દ્વાર ફલાય ઓવર બ્રિજ પાસે વિકાસયાત્રા રથને શ્રીફળ વધેરી રથના વધામણા કર્યા હતા.આ પ્રસંગે શહેરીજનોની સુખાકારી માટે સુરત મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૨૧ ખાતે રસ્તા, […]

Continue Reading