વડોદ ખાતે આધુનિક સુવિધાથી સુસજ્જ 65000 વારના કેમ્પસમાં 150 સીટો સાથેની મેડિકલ કોલેજ નિર્માણ થશે

સુરત, 26 માર્ચ : આરોગ્ય ક્ષેત્રે નવા-નવા આયામ સર કરી રહેલા કિરણ હોસ્પિટલે વધુ એક આવકારદાયક પગલું ભર્યું છે. આવતીકાલ તા.27મીએ સવારે 9 વાગે ઓલપાડ તાલુકાના વડોદ ખાતે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ્દહસ્તે કિરણ મેડિકલ કોલેજનું ભૂમિપૂજન સંપન્ન થશે. ત્યારબાદ તેઓ વરિયાવના ડી.ડી.સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે આયોજીત ભૂમિપૂજનના જાહેર કાર્યક્રમના સ્થળે […]

Continue Reading