સુરત : વડોદ ખાતે આધુનિક સુવિધાથી 150 સીટો સાથેની મેડિકલ કોલેજનું નિર્માણ થશે
સુરત, 24 માર્ચ : આરોગ્ય ક્ષેત્રે નવા-નવા આયામ સર કરી રહેલા કિરણ હોસ્પિટલે વધુ એક આવકારદાયક પગલું ભર્યું છે. આગામી તા.27/03/2022ના રોજ સવારે 9 :30 વાગે ઓલપાડ તાલુકાના વડોદ ખાતે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદી પટેલ અને રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદહસ્તે કિરણ મેડિકલ કોલેજનું ભૂમિપૂજન સંપન્ન થશે. ત્યાર બાદ તેઓ વરિયાવના ડી.ડી.સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે આયોજીત […]
Continue Reading