સુરત : ડૉ.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે વનિતા વિશ્રામ કોલેજમાં સેમિનાર યોજાશે
સુરત, 13 એપ્રિલ : ભારતરત્ન ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે ‘ડૉ.બાબાસાહેબ આંબેડકરસામાજિક દાયિત્વ સમિતિ-સુરત’ દ્વારા તા.14 એપ્રિલના રોજ સાંજે 6 વાગ્યે વનિતા વિશ્રામ કોલેજના શિવગૌરી હોલ ખાતે સેમિનાર યોજાશે. નિવૃત પ્રિ. ચીફ કમિશનર ઓફ ઈન્કમટેક્ષ (I.R.S.) સુબચનરામ સેમિનારને ખૂલ્લો મૂકશે.સેમિનારમાં સોશ્યલ જસ્ટીસ મંચ(ગુજરાત રાજય)ના વાલજીપટેલ, નિવૃત્ત IAS જે. બી. વોરા, કાંઠા વિસ્તાર […]
Continue Reading