ભાજપા પ્રદેશ અધ્યક્ષ પાટીલના ” વન ડે વન ડીસ્ટ્રીકટ ” કાર્યક્રમનો આવતીકાલે તાપી જિલ્લાના વ્યારા ખાતેથી થશે પ્રારંભ

સુરત, 20 એપ્રિલ : સુરત શહેરના ઉધના સ્થિત પંડિત દીનદયાલ ઉપાધ્યાય ભવન ખાતે બુધવારે આયોજિત પત્રકાર પરિષદમાં વિશેષ રૂપે ઉપસ્થિત પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે પ્રવાસ, સંપર્ક અને બેઠકના મૂળમંત્ર સાથે સંગઠનને વધુ ને વધુ સંગઠિત કરવાના ધ્યેય સાથે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સમગ્ર રાજ્યના 41 જિલ્લાઓમાં ” વન ડે વન ડીસ્ટ્રીકટ ” […]

Continue Reading