સુરત : બ્રાહ્મણ કુળ શિરોમણી ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે વરાછા ખાતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન

સુરત, 2 મે : શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષા સુરત દ્વારા તારીખ 3 મે 2022 ને મંગળવારના રોજ અખાત્રીજના દિવસે બ્રાહ્મણ કુળ શિરોમણી ભગવાન પરશુરામજીનો જન્મોત્સવ હોય આ પ્રસંગે ભગવાન પરશુરામજી ની ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. આ શોભાયાત્રા હરિહર મહાદેવ મંદિર,હંસ સોસાયટી,બરોડા પ્રિસ્ટેજ પાસે,વરાછા રોડ સુરત ખાતેથી બપોરે 3:30 કલાકે શરૂ થઈ વિવિધ […]

Continue Reading