ફિલ્મ ‘ તારે જમીન પર ’ની વાર્તા કાલ્પનિક હતી, જ્યારે સુરતના હેરિકની કહાણી હકીકત છે

સુરત, 1 એપ્રિલ : શારીરિક અને માનસિક અનેક સમસ્યાઓનું નિવારણ માત્ર દવા અને દુઆથી જ નહિ, પરંતુ વ્યક્તિને હૂંફ, સ્વીકાર અને યોગ્ય સમયે આપેલા સધિયારાથી પણ થતું હોય છે. ઑટિઝ્મ સામે લડવામાં પણ ધીરજ સાથે વ્હાલ અને વાત્સલ્યભાવ રામબાણ ઈલાજ બને છે. ઑટિઝ્મગ્રસ્ત બાળકની સંવેદનાસભર માહોલમાં સારસંભાળ રાખવામાં આવે તો અન્ય સ્વસ્થ બાળક જેવું જ […]

Continue Reading