સુરત : શહેરમાં સ્કૂલો,કોલેજો, ટ્યુશનકલાસ તથા મહિલા હોસ્ટેલ આસપાસ વાજબી કારણ વિના પુરૂષોએ બેસવા/ઉભા રહેવા પર પ્રતિબંધ

સુરત, 16 ફેબ્રઆરી(હિ.સ.) કોઈપણ સમાજ ત્યારે સભ્ય જણાય કે જ્યારે સમાજના તમામ વર્ગ શાંતિ અને નિર્ભયતાથી પોતાનુ જીવન પસાર કરી શકે વિશેષ કરીને મહિલાઓ, કિશોરીઓ, બાળકીઓ પોતાને સુરક્ષિત સમજે અને નિર્ભય થઈને ઘરની બહાર હરી-ફરી શકે તે ખુબ જરૂરી છે. તેમ છતાં કેટલાક અનિષ્ટ તત્વો સ્કૂલ/કોલેજ જતી વિદ્યાર્થિનીઓ, પોતાના કામે એકલી જતી મહિલાઓ-યુવતીઓને અભદ્ર ચેનચાળા, […]

Continue Reading