સુરતમાં સ્થાપિત રાજ્યના સૌપ્રથમ ‘વ્હીકલ ઈન્સ્પેક્શન અને ફિટનેસ સેન્ટર’ થકી વાહનોની ફિટનેસમાં થયો નોંધપાત્ર સુધારો

સુરત, 23 ફેબ્રઆરી : ગુજરાતના તમામ પ્રકારના ટ્રાન્સપોર્ટ અને નોન-ટ્રાન્સપોર્ટ વાહનોની ફિટનેસ ચકાસવા માટે રાજ્યનું પ્રથમ સંપૂર્ણ ઓટોમેટીક અને અત્યાધુનિક ‘ વ્હીકલ ઈન્સ્પેકશન અને ફિટનેસ સેન્ટર ‘ સુરતના ઓલપાડ તાલુકાના માસમા ખાતે ઓક્ટોબર,2017 માં શરૂ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારે સુરત-ઓલપાડ રોડ પર માસમા ખાતે સારોલી નજીક સૂચિત નવા રાજ્ય ધોરીમાર્ગ પર 31,000 ચોરસ મીટર […]

Continue Reading