કૃષિ રાજ્યમંત્રીના હસ્તે રૂ.7 કરોડના ખર્ચે ઓલપાડ તાલુકાના 15 ગામોમાં વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ

સુરત, 7 એપ્રિલ : કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે સુરત જિલ્લાના ઓલપાડ વિધાનસભામાં સમાવિષ્ટ 15 ગામોમાં અંદાજિત રૂ.7 કરોડના ખર્ચે વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં નરથાણ ગામે રૂ.63 લાખ, વેલુકમાં રૂ.1.2 કરોડ, કાસલા ખુર્દમાં રૂ.33 લાખ, કાસલા બુજરંગ, સરસ, કુવાદ, કપાસીમાં રૂ.8 લાખ, કાછોલમાં રૂ.61.5 લાખ, કુદિયાણામાં રૂ.32 […]

Continue Reading