સુરત : અડાજણ ખાતે ગુરૂ પૂર્ણિમા પર્વ નિમિત્તે વિદ્યાર્થિનીઓને વિના મૂલ્યે નોટબુક વિતરણ કરાયુ

સુરત, 13 જુલાઈ : ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજયુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટી દ્વારા રોટરી ક્લબ ઓફ સુરતના સહયોગથી અડાજણ ગામ સ્થિત નગર પ્રાથમિક શાળા નં.151, પ્રિતમલાલ મજુમુદાર કન્યા શાળાના બાલવાડીથી ધો.8ની વિદ્યાર્થિનીઓને 1800 જેટલી નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજયુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટીના પ્રમુખ બ્રિજેશ વર્માએ બાળકોને ટ્રાફિક શિક્ષણ અને માર્ગ સલામતી અંગેની માહિતી ઓડિયો […]

Continue Reading