સુરત : ચેમ્બરના વિમેન આંત્રપ્રિન્યોર સેલ દ્વારા અનોખી રીતે બિઝનેસ પ્રેઝન્ટેશન મિટીંગનું આયોજન કરાયું

સુરત, 27 એપ્રિલ : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વિમેન આંત્રપ્રિન્યોર સેલની સરસાણા ખાતે બિઝનેસ પ્રેઝન્ટેશન મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચેમ્બરની વિમેન આંત્રપ્રિન્યોર સેલની 40 જેટલી મહિલા ઉદ્યોગ સાહસિકોએ ભાગ લીધો હતો. આ વખતે વિમેન આંત્રપ્રિન્યોર સેલ દ્વારા ફન અને ગેમની સાથે મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી કરીને મહિલા […]

Continue Reading