સુરત : ‘હાર્ટ્સ એટ વર્ક’ ફાઉન્ડેશનના સ્થાપક વિરલ દેસાઈએ 3 લાખથી વધુ વૃક્ષોનું કર્યું છે વાવેતર
સુરત, 4 જૂન : ગ્લોબલ વોર્મિગના પડકારોનો સામનો સમગ્ર વિશ્વ કરી રહ્યું છે ત્યારે જન જન સુધી પર્યાવરણ સુરક્ષાના કાર્યમાં સહભાગી બને તે હેતુથી દર વર્ષે 5મી જૂન ને “વિશ્વ પર્યાવરણ દિન” તરીકે ઉજવણી કરાય છે. ત્યારે પ્રાકૃતિક સંપદાનું જતન અને સંવર્ધનના સંદેશા સાથે વિરલ દેસાઈએ વધુમાં વધુ વૃક્ષોના વાવેતર કરીને પર્યાવરણ સંરક્ષણનું બિડુ ઝડપ્યું […]
Continue Reading