સુરત : ” વિરાંજલી ” કાર્યક્રમના સંદર્ભમાં આવતીકાલે પત્રકાર પરિષદનું આયોજન
સુરત, 12 જૂન : આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત રમત ગમત યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ-ગાંધીનગરના ઉપક્રમે 13મીએ શહીદોની સ્મૃત્તિમાં લિંબાયતના નિલગીરી મેદાન ખાતે રાત્રે ‘વીરાંજલિ’ કાર્યક્રમ તથા 14મીએ ઉધના ખાતે ‘વિરાંજલિ’ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમને અનુલક્ષીને મેયર હેમાલી બોધાવાલા, ધારાસભ્ય સંગીતાપાટીલ, જિલ્લા કલેકટર આયુષ ઓક,શહેર ભાજપા પ્રમુખ નિરંજન ઝાંઝમેરા પત્રકારોને સંબોધિત કરશે.આવતીકાલે જિલ્લા કલેકટર […]
Continue Reading