ઓલપાડ તાલુકાના કુકણી, સેગવાછા અને બરબોધન ગામમાં વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરતા કૃષિ રાજ્યમંત્રી

સુરત, 6 ફેબ્રઆરી : કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે ઓલપાડ તાલુકામાં જિલ્લા પંચાયતની પીંજરત સીટમાં સમાવિષ્ટ કુકણી ગામ ખાતે રૂ.12 લાખ, સેગવાછામા ગામે રૂ.10.50 લાખ અને બરબોધન ગામે રૂ.32.50 લાખ મળી કુલ રૂ.55 લાખના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.મંત્રીએ કુકણી ગામમાં આંગણવાડી, નંદઘર, મંદિરમાં પ્રોટેક્શન વોલ, ગટર લાઈન, વોશિંગ […]

Continue Reading