સુરત : વેડ રોડ ખાતે વિશ્વ ટોબેકો નિષેધ દિવસ નિમિત્તે બીડી, સિગારેટ, ગુટખાના જથ્થાને અગ્નિદાહ આપી યુવાધનને જાગૃત્ત કરાયા

સુરત, 31 મે : 31મી મે-વિશ્વ ટોબેકો નિષેધ દિવસે વેડરોડ સ્વામિનારાયણ ગુરૂકુલમાં “હાય રે તમાકુ ! મેં તને રાખી, તે મને ન રાખ્યો!?’ વિષય પર યુવા પેઢીને તમાકુના દુષ્પરિણામોની સમજ આપતો જનજાગૃત્તિ કાર્યક્રમ યોજાયો હતો. આસી.પોલીસ કમિશનરશ્રી આર.આર.આહીરની તેમજ સંતોની ઉપસ્થિતિમાં બીડી, સિગારેટ, તમાકુ, ગુટખા, માવા વગેરેના સેવનથી માણસને અગ્નિદાહ દેવો પડે તે પહેલા શ્રી […]

Continue Reading