સુરત : ચોર્યાસી તાલુકાના દામકા ખાતે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

સુરત, 6 જૂન : ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા પુરસ્કૃત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-સુરત અને કાંઠા વિભાગ સાતત્ય વિકાસ સમિતિના સંયુક્ત ઉપક્રમે ચોર્યાસી તાલુકાના દામકા ખાતે કોમ્યુનિટી હોલમાં ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભટલાઇ, વાંસવા, દામકા, સુવાલી, જુનાગામના 90 જેટલા ખેડૂતો જોડાયા હતાં.આ પ્રસંગે વરિષ્ઠ વૈજ્ઞાનિક અને કેવિકેના વડા ડો. જે.એચ.રાઠોડે પર્યાવરણમાં […]

Continue Reading