સુરત : ટોરેન્ટ પાવરના ટેરિફ પિટિશન સામેની ચેમ્બર-સિટીઝન કાઉન્સિલની લડતના કારણે ગ્રાહકોના રૂપિયા 311.1 કરોડની બચત
સુરત, 2 એપ્રિલ : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ આશીષ ગુજરાતી અખબારી યાદીમાં જણાવે છે કે, ચેમ્બરના ઈતિહાસમાં પ્રથમ વખત કોઇપણ ઇલેકટ્રીસિટી ટેરિફ પીટીશનનો સીધો વિરોધ પ્રથમ વખત કરવામાં આવ્યો છે. જેમાં ટોરેન્ટ પાવર લિમિટેડ દ્વારા વર્ષ 2022–2023 માટે ટેરિફની મંજૂરી માટે દાખલ કરવામાં આવેલી ટેરિફ પિટિશન સામે ચેમ્બર અને સુરત […]
Continue Reading