સુરતની ભૂમિ પરથી માતૃભૂમિ માટે પ્રાણોની આહૂતિ આપનારા વીર શહીદોને ‘ વીરાંજલિ ‘ અર્પણ કરાઈ

સુરત, 15 જૂન : રમત-ગમત, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ-ગાંધીનગરના ઉપક્રમે સુરતની ભૂમિ પરથી વીરાંજલિ સમિતિ દ્વારા દેશના સ્વાતંત્ર્ય માટે પોતાના પ્રાણોની આહૂતિ આપનારા વીર ક્રાંતિકારી શહીદોને ‘વીરાંજલિ’ અર્પવામાં આવી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં સરસાણા કન્વેન્શન હોલ ખાતે આયોજિત શહીદોની શહાદતની ગાથાને વર્ણવતા ભવ્યાતિભવ્ય મલ્ટીમીડિયા શૉ ‘વીરાંજલિ’માં પ્રખ્યાત સાહિત્યકાર સાંઈરામ દવે […]

Continue Reading