વીર સૈનિકોના પરિવાજનોના કલ્યાણ માટે સૂરતીઓએ દાનની સરવાણી વહાવી રાજયમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું
સુરત,04 જૂન : મા ભોમની રક્ષા માટે દિવસ-રાત ખડે પગે રહી દેશની રક્ષા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર વીર સૈનિકોના પરિવારજનો સ્વમાનભેર અને સુરક્ષિત રીતે પોતાનું જીવન નિર્વાહ કરી શકે તે હેતુસર ‘સશસ્ત્ર સેના ધ્વજદિન’ નિમિતે દર વર્ષે સમગ્ર રાજ્યમાં સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં ફાળો એકત્રિત કરવામાં આવે છે. જે અંતર્ગત વર્ષ 2021-22 દરમિયાન સુરત […]
Continue Reading