સુરતની વનસમૃદ્ધિ : દરિયાકિનારાના 8૦૦૦ હેકટર વિસ્તારમાં આવેલા છે ચેરના વૃક્ષો

સુરત, 20 માર્ચ : 21મી માર્ચ એટલે વિશ્વ વન દિવસ. ઈ.સ.1971ના રોજ 23મી યુરેપિયન કન્ફેડરેશનલ ઓફ એગ્રીકલ્ચર’ની સામાન્ય સભામાં વન દિવસની ઉજવણી કરવાનું નક્કી કરાયુ હતું. જેથી યુનોએ સમગ્ર વિશ્વમાં 21મી માર્ચને ‘આંતરરાષ્ટ્રીય વન દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. આજે વૃક્ષોના મહત્વ વિશે જેટલું કહીએ તેટલુ ઓછું છે. પર્યાવરણની રક્ષા માટે તડકો છાંયડો વેઠીને […]

Continue Reading