સુરત : ચેમ્બરમાં ‘જીએસટી તથા ફૂડ એન્ડ સ્ટાન્ડર્ડ સેફટી એકટ’ વિશેની મુશ્કેલીઓ સંદર્ભે વેપારીઓ સાથે ચર્ચાનું આયોજન

સુરત,14 મે : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને કોન્ફીડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કેટ)ના સંયુકત ઉપક્રમે રવિવાર, 15 મે, 2022 ના રોજ સવારે 10;30 કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘જીએસટી તથા ફૂડ એન્ડ સ્ટાન્ડર્ડ સેફટી એકટ’ વિશેની મુશ્કેલીઓ સંદર્ભે ચર્ચા કરવા માટે ઇન્ટરેકટીવ સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેટના નેશનલ […]

Continue Reading