સુરત : 100 કરોડના ખર્ચે નિર્માણાધીન ” ભગવાન મહાવીર મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ”નું થશે ભૂમિપૂજન

સુરત, 26 માર્ચ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આવતીકાલે બપોરે 2 વાગ્યે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલના હસ્તે ભગવાન મહાવીર યુનિવર્સિટી કેમ્પસ-વેસુ ખાતે રૂ.100 કરોડના ખર્ચે ‘ભગવાન મહાવીર મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર”નું ભૂમિપૂજન તેમજ રૂ.46 કરોડનાં ખર્ચે આંતરરાષ્ટ્રીય કેમ્બ્રિજ બોર્ડ માન્યતાપ્રાપ્ત “ભગવાન મહાવીર કોન્સેપ્ટ સ્કુલ’નું ઉદ્દઘાટન સંપન્ન થશે. આ પ્રસંગે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, […]

Continue Reading