સુરત જિલ્લામાં 20થી 24મી એપ્રિલ દરમિયાન આકાશ વાદળછાયુ રહેવાની સંભાવના

સુરત, 19 એપ્રિલ : ભારત મોસમ વિભાગ દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર હાલમાં ઈરાન ઉપર સ્થિત સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધવાની સંભાવના હોઈ, તેની અસર હેઠળ આગામી દિવસોમાં સુરત જિલ્લામાં તા.20થી 24મી એપ્રિલ દરમિયાન આકાશ વાદળછાયુ રહેવાની સંભાવના રહેલી છે. તા.21 અને 22મી એપ્રિલે છુટા છવાયા વિસ્તારોમાં હળવાથી હળવા વરસાદ પડવાની સંભાવના રહેલી છે. આ ઉપરાંત […]

Continue Reading