શહીદ દિને સુરતમાં 301 રક્તદાતાઓએ અમૂલ્ય રક્તનું દાન કરી આપી શ્રધ્ધાંજલી

સુરત, 23 માર્ચ : માં ભોમને અગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરાવવા માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની પૂણ્યતિથિ તથા સ્વાતંત્ર્યસેનાનીઓની યાદમાં આજે 23મી માર્ચે દેશમાં શહીદ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલની બ્લડ બેન્ક તથા ડાયમંડ કંપનીઓ દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરીને 301 યુનિટ રકત એકત્ર કરીને શહીદોને સાચી […]

Continue Reading