સ્માર્ટ સિટી સમિટમાં સુરત શહેરને મળ્યા પાંચ એવોર્ડ : ઓવર ઓલ સિટી એવોર્ડ સુરત-ઇન્દોરને

સુરત, 18 એપ્રિલ : શહેરના સરસાણા સ્થિત કન્વેન્શન સેન્ટર ખાતે આજથી 3 દિવસ માટે સ્માર્ટ સિટીઝ, સ્માર્ટ અર્બનાઈઝેશન નેશનલ સમિટનો કેન્દ્રીય હાઉસિંગ અને શહેરી બાબતો, પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રી હરદિપસિંહ પૂરીએ પ્રારંભ કરાવ્યો હતો. આ સમિટમાં દેશના 100 શહેરના ડેલિગેટ્સ આવ્યા છે.આજે 24 સ્માર્ટ સિટીને એવોર્ડ આપવામાં આવ્યા હતા તેમજ 22 પ્રોજેક્ટ એવોર્ડ મળી […]

Continue Reading