રાજ્ય સરકાર અને શહેર મહાનગરપાલિકા દ્વારા સુરતમાં શહેરીકક્ષાનો ‘ગરીબ કલ્યાણ મેળો યોજાયો

સુરત, 26 ફેબ્રઆરી : ગરીબો-વંચિતોને ઘરઆંગણે પારદર્શી રીતે હાથોહાથ સહાય આપવાના રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાના મહાઅભિયાન અંતર્ગત રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા દ્વારા સંજીવકુમાર ઓડિટોરીયમ, પાલ ખાતે સુરત શહેરીકક્ષાનો ‘ગરીબ કલ્યાણ મેળો’ યોજાયો હતો. જેમાં માર્ગ અને મકાન, વાહનવ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે સરકાર અને પાલિકાના વિવિધ વિભાગો, બેંકો, […]

Continue Reading