આજે રાજય સરકાર અને મનપા દ્વારા સુરતમાં શહેરી કક્ષાનો ‘ગરીબ કલ્યાણ મેળો યોજાશે

સુરત, 25 ફેબ્રુઆરી : વંચિતોના વિકાસને વરેલી રાજય સરકાર દ્વારા ગરીબોના કલ્યાણ માટેના મહાયણ એવા શહેરીકક્ષાના ગરીબ કલ્યાણ મેળો આવતીકાલે 26મી ફેબ્રુઆરીના ના રોજ સવારે 9 કલાકે સંજીવકુમાર ઓડીટોરીયમ, પાલ ખાતે યોજાશે. આ અવસરે માર્ગ અને મકાનમંત્રી પૂર્ણેશ મોદી તથા કૃષિ રાજયમંત્રી મુકેશપટેલ, ધારાસભ્યો,પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં અગાઉ યોજાયેલા 18 ગરીબ કલ્યાણ મેળામાં […]

Continue Reading