સુરત શહેર કોંગ્રેસમાં ગાબડું : 300 કોંગ્રેસી કાર્યકર્તાઓએ કેસરિયો ધારણ કર્યો

સુરત, 26 માર્ચ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે જ ભાજપમાં વિવિધ પક્ષોના કાર્યકર્તાઓનો જોડાવાનો સિલસિલો જારી રહ્યો છે. ત્યારે, શનિવારે સુરત શહેરના કોંગી અગ્રણી સુરેન્દ્ર લશ્કરી તથા પ્રવીણ બારૈયાની આગેવાનીમાં લગભગ 300 ઉપરાંત કોંગ્રેસના કાર્યકર્તાઓએ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ,પ્રદેશ ઉપાધ્યક્ષ જનક બગદાણાવાળાના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. તાજેતરમાં પાંચ રાજ્યોની ચૂંટણીમાં થયેલ કોંગ્રેસના કરૂણ રકાસને […]

Continue Reading