સુરત શહેર-જિલ્લામાં કોરોના વિદાયના પંથે : 15 કોરોના સંક્રમિત,55ને અપાયો ડિસ્ચાર્જ
સુરત,21 ફેબ્રુઆરી : સમગ્ર દેશમાંથી કોરોના વિદાય લઇ રહ્યો તેવા અણસારો મળી રહ્યા છે.ગુજરાતમાં પણ દિવસે ને દિવસે કોરોનાના દર્દીઓની સંખ્યામાં ભારે ઘટાડો થઇ રહ્યો છે.જેના કારણે રાજ્ય સરકાર દ્વારા નિયંત્રણો પણ હળવા કરવામાં આવી રહ્યા છે.સુરત શહેર-જિલ્લામાંથી કોરોના હવે વિદાયના પંથે જઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સુરત શહેર-જિલ્લામાં કુલ 15 દર્દીઓ નોંધાયા છે.જયારે,કુલ […]
Continue Reading