સુરત : 170 દિવસ બાદ શહેરમાં કોરોનાથી 1નું મોત, શહેર-જિલ્લામાં 17 પોઝિટિવ

સુરત, 22 ડિસેમ્બર : ઓમીક્રોનની દહેશત વચ્ચે સુરત શહેર-જિલ્લામાં બુધવારે કોરોનામાં ફરીથી ઉછાળો નોંધાતા તંત્ર દોડતું થઇ ગયું છે.બીજી તરફ 170 દિવસ બાદ સુરત શહેરમાં કોરોના ગ્રસ્ત દર્દીનું મોત થયું છે.જેને લઈને શહેરીજનોમાં પણ ચિંતા વ્યાપી છે. સમગ્ર દેશ દુનિયામાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમીક્રોન તરખાટ મચાવ્યો છે.ભારતમાં પણ હવે કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વાગવા લાગ્યા […]

Continue Reading