સુરત શહેર-જિલ્લામાં 116 કોરોના સંક્રમિત : 3ના કરૂણ મોત

સુરત,12 ફેબ્રુઆરી : સમગ્ર દેશમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે.જોકે, અન્ય બે લહેરની સરખામણીમાં આ લહેર ઓછી ઘાતક હોઈને તંત્ર અને નાગરિકો રાહતની લાગણી અનુભવી રહ્યા છે.પ્રતિ દિન કોરોના ગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે.જોકે, મૃતકોની સંખ્યા હજુ ચિંતાજનક છે. ગુજરાતમાં પણ હવે આ ત્રીજી લહેર ધીરે ધીરે વિદાય લઇ રહી હોય તેમ […]

Continue Reading