સુરત શહેર-જિલ્લામાં કોરોના નિયંત્રણમાં : 120 કોરોના સંક્રમિત,1નું મોત

સુરત, 11 ફેબ્રુઆરી : સમગ્ર દેશમાં કોરોનાની ગતિ ધીમી પડી છે અને આ મહામારી હવે ધીમે ધીમે વિદાય લઈ રહી છે તેવું વિશેષજ્ઞોનું માનવું છે.ગુજરાતમાં પણ કાળો કેર વર્તાવ્યા બાદ હવે કોરોના હાંફી ગયો હોય તેમ સંક્રમિત દર્દીઓની સંખ્યા હવે ઘટી રહી છે.છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કુલ 1883 દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે.જયારે, કુલ 14 […]

Continue Reading