સુરત શહેર-જિલ્લામાં 150 કોરોના પોઝિટિવ : 306ને અપાયો ડિસ્ચાર્જ

સુરત : સમગ્ર દેશમાં કોરોનાની ગતિ ધીમી પડી રહી છે.જોકે, મૃતકોનો આંક હજુ ચિંતાજનક છે.ગુજરાતમાં પણ હવે આ મહામારીના વળતા પાણી થયા હોય તેમ દિન પ્રતિ દિન કોરોના ગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કુલ 2275 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે.જયારે, કુલ 21 દર્દીઓના કરૂણ મોત થયા છે.સુરત શહેર-જિલ્લામાં પણ હવે […]

Continue Reading